The Wheels પૈડાં The Friendship Race મિત્રતા હરીફાઈ

By Inna Nusinsky & KidKiddos Books

The Wheels પૈડાં The Friendship Race મિત્રતા હરીફાઈ - Inna Nusinsky & KidKiddos Books
  • Release Date: 2024-03-20
  • Genre: Fiction for Kids

Description

English Gujarati Bilingual children's book. Perfect for kids learning English or Gujarati as their second language.
What is friendship? Join three good friends as they discover what real friendship means. They start a race, but decide to finish it together, helping a friend who got in trouble. This book will teach children positive friendship skills like sharing, supporting, and helping each other.
મિત્રતા શું છે? ત્રણ સારા મિત્રોને મળો જેઓ સમજી ગયા છે કે સાચી મિત્રતાનો અર્થ શું છે. તેઓ એક હરીફાઈ શરૂ કરે છે, પરંતુ મુશ્કેલીમાં પડેલા મિત્રને મદદ કરીને તેઓ આ હરીફાઈને એકસાથે સમાપ્ત કરવાનું નક્કી કરે છે. આ પુસ્તક બાળકોને મિત્રતાના સકારાત્મક પાસાંઓને શીખવે છે જેમ કે એકબીજા સાથે વહેંચવું, મદદ કરવી અને મુશ્કેલીમાં સાથ આપવો.